સોમવેલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોમવેલી

સ્ત્રીલિંગ

  • 1

    સોમવલ્લી; વેદકાળમાં પ્રસિદ્ધ એક લતા, જેનાં પાનના રસનો યજ્ઞોમાં ઉપયોગ થતો.