ગુજરાતી માં સોયની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સોય1સોય2

સોય1

સર્વનામ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો તે.

મૂળ

सं. स+एव

ગુજરાતી માં સોયની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સોય1સોય2

સોય2

સ્ત્રીલિંગ

  • 1

    સીવવાનું નાકાવાળું, પાતળું અણીદાર સાધન.

મૂળ

प्रा. सूई (सं. सूची)