સોરાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોરાટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સોર સોર કરવું; ખૂબ છોલવું.

  • 2

    લાક્ષણિક ખૂબ ભાંડવું.

મૂળ

'સોરવું' પરથી