સોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોરી

સ્ત્રીલિંગ

  • 1

    સોરવવું–ગમવું તે.

  • 2

    કરસણના સાંઠાને સુકાવા ઊભા મૂકવા તે.

મૂળ

જુઓ સોરવવું