સોસળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોસળું

વિશેષણ

  • 1

    ભુલકણું; વીસરભોળું.

  • 2

    સૂનું; સંભાળ વિનાનું.