સોસવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોસવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રસનું સુકાઈ જવું.

  • 2

    શરીર સુકાવું (ચિંતાથી).

મૂળ

'સોસવું' પરથી