સોસાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોસાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સોસવાવું; રસનું સુકાઈ જવું.

  • 2

    શરીર સુકાવું (ચિંતાથી).

  • 3

    'સોસવું'નું કર્મણિ.