ગુજરાતી માં સોહાગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સોહાગ1સોહાગ2

સોહાગ1

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો સોહાગી; શોભીતું.

ગુજરાતી માં સોહાગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સોહાગ1સોહાગ2

સોહાગ2

પુંલિંગ

 • 1

  હેવાતન.

 • 2

  રૂડું ભાગ્ય.

 • 3

  હેવાતનનું કોઈ પણ ચિહ્ન (જેમ કે, ચૂડી, ચોટલો, ચાંલ્લો ઇ૰).

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો સોહા; શોભા.