સોહાગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોહાગી

વિશેષણ

  • 1

    સુશોભિત.

  • 2

    સારા ભાગ્યવાળું; સુખી.

  • 3

    આનંદી.

મૂળ

જુઓ સુહાગ