સોહામણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોહામણું

વિશેષણ

  • 1

    સુશોભિત.

મૂળ

જુઓ સોહાવું; સર૰ म. सुहावना, हिं. सौहावना