સોહાસણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોહાસણી

સ્ત્રીલિંગ

  • 1

    સૌભાગ્યવતી; સોહાગણ.

મૂળ

प्रा. सोवासिणी (सं. सुवासिनी) જુઓ સોવાસણ