સૌરાષ્ટ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૌરાષ્ટ્ર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    સોરઠ દેશ; કાઠિયાવાડ.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    સોરઠ દેશ; કાઠિયાવાડ.

મૂળ

सं.