સૌષમિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૌષમિક

વિશેષણ

  • 1

    સુષમા (સૌંદર્ય)ને લગતું.

  • 2

    સૌંદર્યદૃષ્ટિવાળું; 'ઍસ્થેટિક'.

મૂળ

सं.