સ્થળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થળ

નપુંસક લિંગ

 • 1

  જગા; સ્થાન.

 • 2

  જમીન.

મૂળ

सं.

સ્થૂળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થૂળ

વિશેષણ

 • 1

  જાડું; મોટું.

 • 2

  મૂર્ખ; જડ.

 • 3

  સૂક્ષ્મ નહિ તેવું; સામાન્ય ઇંદ્રિયો તેમ જ બુદ્ધિથી ગ્રહણ કરી શકાય તેવું.

મૂળ

सं.