સ્થાનિકસ્વરાજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થાનિકસ્વરાજ્ય

નપુંસક લિંગ

  • 1

    સુધરાઈ જેવાં જાહેર કામો સ્થાનિક લોકો ચલાવે તેવી વ્યવસ્થા; 'લોકલ સેલ્ફ-ગવર્નમેન્ટ'.