સ્નૂકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્નૂકર

સ્ત્રીલિંગ

  • 1

    બિલિયર્ડ-ટેબલ પર રમાતી, વિશિષ્ટ લાંબી લાકડી વડે સફેદ દડાને ફટકારી તેના દ્ધારા અન્ય દડાને કાણામાં નાંખવાની એક રમત.

મૂળ

इं.