સ્પીકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્પીકર

પુંલિંગ & પુંલિંગ

  • 1

    પાર્લામેન્ટ, ધારાસભા, લોકસભા ઇ૰નો અધ્યક્ષ.

  • 2

    વક્તા.

  • 3

    અવાજ ફેંકતું-સંભળાવતું સાધન.

મૂળ

इं.