સ્વરાજક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વરાજક

નપુંસક લિંગ

  • 1

    નાગરિકનો પોતા પર કાબૂ હોવાને લઈને રાજ્યસંસ્થાની ગરજ ન રહે એવી સુવ્યવસ્થા; 'ફિલૉસૉફિકલ એનાર્કી'.