ગુજરાતી

માં ની 7 મુખ્ય વ્યાખ્યા છે: 1હેં2હં3હું4હે5હું6હે7

1

પુંલિંગ

 • 1

  ચોથો ઊષ્માક્ષર.

મૂળ

सं.

ગુજરાતી

માં ની 7 મુખ્ય વ્યાખ્યા છે: 1હેં2હં3હું4હે5હું6હે7

હેં2

ક્રિયાવિશેષણ

 • 1

  એં; વિસ્મય, ધમકી વગેરે બતાવનારો ઉદ્ગાર.

 • 2

  ફરીથી કે રહીને પ્રશ્ન કરતી વેળાનો ઉદ્ગાર ઉદા૰ હેં, શાસ્ત્રની વાત સાચી? હેં, શું કહ્યું?.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ની 7 મુખ્ય વ્યાખ્યા છે: 1હેં2હં3હું4હે5હું6હે7

હં3

ક્રિયાવિશેષણ

 • 1

  આશ્ચર્ય, તુચ્છકાર, ધમકી, હકાર, હાજિયો કે ઉત્સાહદર્શક ઉદ્ગાર.

મૂળ

सं.; રવાનુકારી

ગુજરાતી

માં ની 7 મુખ્ય વ્યાખ્યા છે: 1હેં2હં3હું4હે5હું6હે7

હું4

સર્વનામ​

 • 1

  (પ્રથમ પુરુષ એ૰વ૰).

મૂળ

सं. अहम्

ગુજરાતી

માં ની 7 મુખ્ય વ્યાખ્યા છે: 1હેં2હં3હું4હે5હું6હે7

હે5

ક્રિયાવિશેષણ

 • 1

  સંબોધન કરવાનો ઉદ્ગાર.

મૂળ

सं.

ગુજરાતી

માં ની 7 મુખ્ય વ્યાખ્યા છે: 1હેં2હં3હું4હે5હું6હે7

હું6

ક્રિયાવિશેષણ

 • 1

  ખોંખારો; ગુસ્સો, વિરોધ, ગર્જના ઇ૰ નો ઉદ્ગાર.

મૂળ

प्रा. हुं ( सं. हुम्)

ગુજરાતી

માં ની 7 મુખ્ય વ્યાખ્યા છે: 1હેં2હં3હું4હે5હું6હે7

હે7

સ્ત્રીલિંગ

 • 1

  ધીરજ; હિંમત.

મૂળ

જુઓ સે