હેક્ટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેક્ટો

વિશેષણ

  • 1

    (સમાસમાં પૂર્વપદે) 'સો' સંખ્યા બતાવતો (દશાંશ પદ્ધતિનાં માપતોલમાં ) પૂર્વગ.જેમ કે, હેક્ટો-ગ્રામ.-લિટર, મિટર.

મૂળ

इं.