હકબક ની ગુજરાતીમાં વ્યાખ્યા

હકબક

અવ્યય

  • 1

    અર્થ સમજ્યા વગર; બકતું હોય એમ.

મૂળ

સર૰ हिं.