હંકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હંકાર

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો અહંકાર.

હકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હકાર

પુંલિંગ

 • 1

  હ અક્ષર કે તેનો ઉચ્ચાર.

 • 2

  હા કહેવી કે પાડવી તે.

મૂળ

सं.

હકારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હકારું

નપુંસક લિંગ

 • 1

  હાક મારીને બોલાવવું તે; તેડું.

મૂળ

જુઓ હકારવું

હુંકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુંકાર

પુંલિંગ

 • 1

  'હાં, સાંભળું છું' એવા અર્થનો ઉદ્ગાર; હાંકારો.

 • 2

  ખોંખારીને બોલવું તે; હોકારો.

 • 3

  'હું' એવો અવાજ, સિંહનાદ.

મૂળ

सं. हुङकर