ગુજરાતી

માં હકારવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: હંકારવું1હકારવું2હકારવું3

હંકારવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  હાંકવું; ચલાવવું.

મૂળ

प्रा. हक्कार; સર૰ म. हकारणें

ગુજરાતી

માં હકારવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: હંકારવું1હકારવું2હકારવું3

હકારવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  હોંકારો કે હાકલ કરીને કહેવું.

 • 2

  હા કહેવી કે પાડવી તે.

મૂળ

प्रा. हक्कार; સર૰ म. हकारणें, हिं. हँकारना

ગુજરાતી

માં હકારવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: હંકારવું1હકારવું2હકારવું3

હકારવું3

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  હા કહેવી; સ્વીકારવું.