હકાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હકાલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હાંકી કાઢવું.

  • 2

    હાંકવું; ચલાવવું.

  • 3

    હાંક મારીને બોલાવવું; હકારવું.

મૂળ

સર૰ હકારવું; સર૰ म. हकालणें