હકીકત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હકીકત

સ્ત્રીલિંગ

 • 1

  ખરો અહેવાલ કે બીના.

 • 2

  ખરી ખબર કે બાતમી.

 • 3

  બીના; ખબર.

 • 4

  સત્ય.

મૂળ

अ.