હંખારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હંખારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સ્વચ્છ કરવું; ગાળવું.

મૂળ

सं. संक्षर्, प्रा. सं. +खर પરથી