હજરત ભરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હજરત ભરવી

  • 1

    મોટા માણસોની મંડળી બોલાવવી.

  • 2

    એક યોગ-પ્રયોગ કરવો જે વડે મોટા માણસોની સભા ભરેલી બતાવાય છે.