હેઠાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેઠાણ

નપુંસક લિંગ

 • 1

  નીચાણવાળી જગા.

હેઠાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેઠાણ

વિશેષણ

 • 1

  હલકું; નીચું; હેઠું.

હેઠાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેઠાણું

નપુંસક લિંગ

 • 1

  નીચાણવાળી જગા.

હેઠાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેઠાણું

વિશેષણ

 • 1

  હલકું; નીચું; હેઠું.