હેડકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેડકી

સ્ત્રીલિંગ

  • 1

    ભારે શ્વાસનું ડચકું.

  • 2

    વાધણી (હેડકી આવવી, હેડકી ઊપડવી).

મૂળ

सं. हिक्का