હડતાલિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડતાલિયો

પુંલિંગ

  • 1

    હડતાળમાં ભળેલો.

  • 2

    હડતાળ પડાવવામાં આગેવાની લેનાર.