હડસેલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડસેલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હડસેલો મારવો; ધકેલવું.

મૂળ

'હડસેલો' પરથી