હડસાંકળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડસાંકળ

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીઓના પગનું એક ઘરેણું.

મૂળ

दे. हडि (હેડ)+સાંકળ

પુંલિંગ

  • 1

    એક જાતનો વેલો, જેનું દૂધ ને પાન દવામાં વપરાય છે.