હેતુવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેતુવાદ

પુંલિંગ

  • 1

    તર્કવિદ્યા, તર્કશાસ્ત્ર.

  • 2

    કુતર્ક; નાસ્તિકતા.