હથોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હથોડી

સ્ત્રીલિંગ

  • 1

    ટીપવાનું કે ઠોકવાનું મોગરી જેવું સાધન.

મૂળ

હાથ ઉપરથી; સર૰ म. हातोडा, हिं. हथौडा