હૃદય ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૃદય

નપુંસક લિંગ

 • 1

  જ્યાંથી લોહી શરીરમાં ધકેલાય છે તે અવયવ.

 • 2

  લાક્ષણિક છાતી.

 • 3

  દિલ; હૈયું; અંતકરણ.

 • 4

  કોમળ ભાવો કે લાગણી-પ્રેમ, દયા, સમભાવ વગેરે.

 • 5

  મર્મ; રહસ્ય.

મૂળ

सं.

હૃદ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૃદ્ય

વિશેષણ

 • 1

  પ્રિય; ગમે તેવું; ગમતું.

મૂળ

सं.