હનુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હનુ

સ્ત્રીલિંગ

 • 1

  હડપચી.

મૂળ

सं.

હનૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હનૂ

સ્ત્રીલિંગ

 • 1

  હડપચી.

મૂળ

सं.

હૂન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂન

નપુંસક લિંગ

 • 1

  +એક સિક્કો; મહોર.

 • 2

  હૂણ; એક પ્રાચીન મોંગોલ જાતિનો માણસ.

મૂળ

सं.