હપતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હપતો

પુંલિંગ

  • 1

    સપ્તાહ; અઠવાડિયું.

  • 2

    થોડે થોડે પૈસા ભરવા ઠેરવેલી મુદત; તે તે મુદતે ભરવાની રકમ.

મૂળ

फा.; सं. सप्ताह