હબીબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હબીબ

વિશેષણ & પુંલિંગ

  • 1

    મિત્ર; દોસ્ત.

  • 2

    પ્રેયસી; પ્રેમિકા.

મૂળ

अ.