હમામદસ્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હમામદસ્તો

પુંલિંગ

  • 1

    ખાંડણીપરાઈ.

  • 2

    ખાંડણીનો દસ્તો; પરાઈ.

મૂળ

फा. हावनदस्तह; સર૰ म.