હમિયાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હમિયાણી

સ્ત્રીલિંગ

  • 1

    (રૂપિયાની ભરવાની) કોથળી.

  • 2

    લાક્ષણિક ધન; દોલત.

મૂળ

फा. हम्बान; સર૰ म. हमाणी