હય ની ગુજરાતીમાં વ્યાખ્યા

હય

પુંલિંગ

  • 1

    ઘોડો; અશ્વ.

મૂળ

सं.

હેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેય

વિશેષણ

  • 1

    ત્યાજ્ય.

મૂળ

सं.

હૈયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૈયું

નપુંસક લિંગ

  • 1

    હૃદય; દિલ; અંતકરણ.

મૂળ

प्रा. हिअय (सं. हृदय)