હૈયામાં હાથ મૂકે તો કોરો કટ નીકળે ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૈયામાં હાથ મૂકે તો કોરો કટ નીકળે

  • 1

    જાણે પેટમાં કશું કપટ જ નથી-છેક નિર્દોષ કે અજાણ છે! (વક્રોક્તિ).