હરકોઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરકોઈ

વિશેષણ

  • 1

    હરેક; દરેક; ગમે તે કોઈ.

મૂળ

હર+કોઈ