હરડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરડી

સ્ત્રીલિંગ

  • 1

    હરડાનું ઝાડ.

મૂળ

प्रा. हरडई (सं. हरीतकी)

હરેડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરેડી

સ્ત્રીલિંગ

  • 1

    પૂંઠ પકડવી તે.