હરદાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરદાસ

પુંલિંગ

  • 1

    એક પ્રકારનો હરિકથા કરનાર.

મૂળ

હરિ+દાસ; સર૰ म.