હરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરમ

સ્ત્રીલિંગ

 • 1

  લોંડી; હુરમ.

મૂળ

अ.

નપુંસક લિંગ

 • 1

  અંતઃપુર.

 • 2

  ખુદાનું ઘર.

હરમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરમું

વિશેષણ

 • 1

  હળદરના સ્વાદનું.

મૂળ

સર૰ म. हिरवा (सं. हरित)

હુરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુરમ

સ્ત્રીલિંગ

 • 1

  લોંડી; દાસી.

મૂળ

જુઓ હરમ