હરામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરામ

વિશેષણ

  • 1

    કુરાનમાં મના કરેલું હોય એવું; નિષિદ્ધ; અધર્મી.

  • 2

    વગર હકનું; અઘટિત.

  • 3

    સુસ્ત; બેઠાખાઉ.

મૂળ

अ.