હરીસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરીસો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી એક પ્રકારનું મિષ્ટાન્ન.

મૂળ

प्रा. हरिस (सं. हर्ष) ઉપરથી?