હર હર મહાદેવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હર હર મહાદેવ

શબ્દપ્રયોગ

  • 1

    જમણના પ્રારંભનો મંગળ ઉદ્ગાર.

  • 2

    ક્ષત્રિયોની રણહાક.

મૂળ

सं.; સર૰ प्रा. हरहराइय= 'હર' 'હર' અવાજ