હલકારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલકારક

પુંલિંગ

  • 1

    હલકારો; ખેપિયો; કાસદ.

  • 2

    જાસૂસ; દૂત.